Painting Details
Painting information
- Painting Name : Moon and Zodiac Signs
- Month/Year : December-2024
- Medium : Acrylic on canvas
- Size : 15”x23”
Moon and Zodiac Signs
it is believed that the signs of the zodiac and the planets control the destiny of people on earth.
The position of the Moon in the house and sign is the key to understanding a person, his way of perceiving the world, reactions, behaviour. Our social acquaintance, our social alliance, our relationship, our love relationship, our hopes, our romance, our changing attitudes, our fall , our rise, our financial situation, our loss, our gains, our friendship, our affairs, our present, our future, our aggression, our admiration, our worries, our growth, all has something to with the position of zodiac signs in those different houses at a given time.Every day in the morning by default we all try to read those Prediction in reference to our moon sign
જ્યોતિષશાસ્ત્રમા ચંદ્ર ગ્રહનું મહત્વ ખૂબ છે. વૈદિક જ્યોતિષમાં ચંદ્રનું વિશેષ મહત્વ અને સ્થાન છે. જ્યોતિષ શાસ્ત્રમાં વ્યક્તિની ચંદ્ર રાશિ જાણવા માટે કુંડળીમાં ચંદ્રની સ્થિતિને - કયા ઘરમાં ચંદ્ર છે તે ધ્યાનમાં લેવામાં આવે છે. જન્મપત્રકમાં પણ ચંદ્રનું વિશેષ મહત્વ છે. તેના આધારે, રાશિચક્ર નક્કી કરવામાં આવે છે અને ચંદ્રની સ્થિતિ પરથી વ્યક્તિના ભવિષ્યનું વિશ્લેષણ કરવામાં આવે છે. આપણે કોણ છીએ? આપણે બધા જ આ આભામંડળ ના નાના મોટા ગ્રહો છીએ, ચંદ્રની રાશિ પ્રમાણે પોત પોતાના ઘરોમાં બિરાજમાન ગ્રહો . એક નિર્ધારિત ગતિ અને દિશામાં પ્રયાણ કરી પોતાની ગતિથી એકબીજાને અસર કરતા ગ્રહો . એકબીજાના સંપર્કમાં આવી , જાત જાતના સંબંધો થકી વારંવાર એકબીજા જોડે અથડાઈને અજબ ગજબના સૂક્ષ્મ ધ્વનિ ઉત્પન્ન કરી જીવી રહેલા માનવો અને તેમાંથી બહાર આવતા વિવિધ તરંગોની અસર નીચે જીવતા જીવો. પેલી wind chime ના જેમ સમયે સમયે બદલાતી સામાજિક પરિસ્થિતિ અને કૌટુંબિક વ્યાવહારોની બદલાતી રહેતી હવાના જોરે