BLOGS

Hiroo's Blogs

Visit to LAND

Read More

Holy COW - Let them Eat

Read More

HOlly River Yamuna

Read More

Cleanness-we Indians are far behind

Read More

Spewing Venom

Read More

Ban Beef

Read More

For UPPER class only

Read More

Let it Go

Read More

Value of Human life in india

Read More

AAJE GANDHI

Read More

Who is the killer

Read More

Kab tak maroge

Read More

MANORATH

Read More

Ek Bija Na PURAK

Read More

Mapni kari lo

Read More

Aaj Ek vaat

Read More

Bestu varsh

Read More

Hu Javu Pachi Jajey

Read More

SU Vichar vs KU Vichar

Read More

Aa Su Appyu tey

Read More

URBAN THAI GAYA

Read More

Mang Mang MANGEY Te AAPU

Read More

Sant Hatu Man Maru

Read More

Jindgi Jevi Che Evi j Tu Manjur chey

Read More

MOthers Day

Read More

Sing CHANA Ni Lari

Read More

Aavaj Vagrno Gongat

Read More

Darek Maaans Andar thi CHOR hoy chey

Read More

HU EK TAPKU

Read More

HAPPY Sangath Amaro-Happy Ame

Read More

VADHU AAVTA Ankey

Read More

Lagne Lagney KUVANRA

Read More

VESHBHUSHA-Ek Prabal Bhasha

Read More

Internation Mother Toung Day -HU TO TARA BHAROSE CHU

Read More

Happy Women's Day

Read More

Besna Ne santi aape

Read More

Varanasi

Read More

Birthday Wishes

Read More

Ena Mari Maa Ni bahu Seva Kari chey

Read More

pass- Fail-Passing Mark

Read More

CHAR DHAM YATRA

Read More

Because YOU are a FATHER

Read More

Come ON Bring it ON

Read More

Dedka Nu Sangeet

Read More

Aaxzadi Ka Amrut Mahostava-TIRAGA

Read More

Kya Sudhi Morlidhar Ne Vansali Ma Sodhisu

Read More

E To chuti

Read More

Dahan No Tahevar- Dussera

Read More

Sale Sale Sale Diwali

Read More

Post Diwali-A Big Applause for DIVET-WICk

Read More

Tare Puchvuj hoy tao Aam Pucch

Read More

FOMO

Read More

Dodyu Chey Satta Nu Gandpan

Read More

LAL Motor aavi Gulabi Gajro Lavi

Read More

To our New Wedded son Shamik

Read More

Amey Tao Parvari Gaya

Read More

Kya Sudhi Ek bija Ne Gamta Rahisu

Read More

Bhavya Khalipanu

Read More

Santvan Aapishu Ajanya Ne

Read More

Ek Jangli Prani Ni Van Magi Salah -Pench Trip

Read More

GURU Koi Vyakti Nathi

Read More

South Africa Trip

Read More

Hu Tari Mitrata Noo Adhikari Nathi -Friendship Day

Read More

Left Handed day

Read More

Post Diwali-A Big Applause for DIVET-WICk

Read More

Hey Krishna Hu Taro J Chu

Read More

Hu I.C.U. MA Ane bahar bhid

Read More

Ahmedabad Cricket WOrld Cup FInal Loss

Read More

Rashi Bavishya

Read More

hamna Hamna Baneli Dead body

Read More

A beautiful lady

Read More

Balance sheet

Read More

Why RAJPUTs are in attacking mode

Read More

Joyful detination -Turkey

Read More

Baap Nu Ruan Dikaro

Read More

HUMAN Stampede

Read More

Bhala Manas KUDARAT kantale-Flood

Read More

Tamara Shree Krishna No Swabhav kevo

Read More

Diwali Mara Vina

Read More

Divya Kumbha Mela

Read More

Love Letters-Velelntine DAY

Read More

Yaad Chene TWELVE heros

Read More

हे कृष्णा , चलो कलमा सीखा दो हमें

Read More

એ મુન્ની અચાનકજ આજે મને મળી ગઈ

Read More

STEP Mother

Read More

POEMS

Hiroo's Poems

  • અંધકાર રૂઢિગત માન્યતાઓ અને કુરિવાજોનો હોય કે,
    અંધકાર અજ્ઞાનતા ભરેલા બિમાર સમયની લંબાઈનો હોય.
    અંધકાર જીવનમાં આવેલ અસહ્ય તકલીફોનો હોય કે,
    અંધકાર અસત્ય સાથે આવેલી બિનજરૂરી દુઃખદ પળોનો હોય.
    અંધકાર સેવેલી આશાઓ પર નિરાશાઓના પડાવનો હોય કે,
    અંધકાર અગમ્ય લાગણીઓ સાથે આવેલા માનસિક નુકશાનનો હોય.
    અંધકાર અજ્ઞાનરૂપી રાક્ષસી વિચારધારાનો હોય કે.
    અંધકાર કદરૂપી આસુરી શક્તિનો હોય કે,
    અંધકાર સૂર્યાસ્ત પછીની એ કાળી ડિબાંગ રાત્રિઓનો હોય.
    ઉભરાતા અંધકારના પ્રવાહને ઓઢીને આવતા આ નવ દુષ્ટ અસભ્ય તત્વોને દૂર કરતી નવ શક્તિની પૂજા,અર્ચના, ઉપાસના અને આરાધના
    એટલે જ તો ભક્તિ અને નૃત્ય ઉત્સવના થનગનાટ સાથે આવી પહોંચેલી Most gorgeous, Most colorful , Most vibrant, Devine
    એવી આપણી આભલા જડિત આ નવલી નવરાત્રિ.

  • ખાલી થયો છું ,
    *પણ જિંદગી જીવીને થયો છું,
    ખાલી થયો છું,
    *પણ જવાબદારીઓ  નિભાવી ને થયો છું,
    ખાલી થયો છું,
    *પણ ભરપુર પ્રેમ આપી /  પ્રેમ પામી ને થયો છું
    ખાલી થયો છું
    *પણ મારા વહાલાઓ ની પાછળ થયો છું
    ખાલી થયો છું
    *પણ મારી પોતાની શરતો ને આધીન થયો છું ,
    ખાલી થયો છું,
    *પણ જીવન ના કેનવાસ પર રંગ આપી ને થયો છું,
    ખાલી થયો છું,
    *પણ લાગણીઓ ને કામે લગાવી ને થયો છું,
    ખાલી થયો છું,
    *પણ ભાવનાઓમાં ડૂબકીઓ મારી ને થયો છું,
    ખાલી થયો છું,
    *પણ કશુંક પણ ગુમાયા વગર થયો છું,
    ખાલી થયો છું,
    *પણ નકકી કર્યું હતું એટલે જ થયો છું,
    ખાલી થયો છું,
    *પણ પુરે પૂરા માનસન્માન સાથે થયો છું,
    ખાલી થયો છું,
    *પણ વિચારો ને વાચા આપી ને થયો છું,
    ખાલી થયો છું,
    *મારી ઈચ્છાઓ ને થકાવી ને થયો છુ,
    ખાલી થયો છું,
    *પણ એક એક પળની ચુસ્કી નો આનંદ માણી ને થયો છું,
    ખાલી થયો છું,
    *પણ ખુબજ ખુશી ખુશી થયો છું,
    ખાલી થયો છું,
    *પણ cheers કરતા કરતા થયો છું,
    અંતમાં એવું સમજોને કે *તદ્દન* ખાલી થઈ ગયો છુ,
    *પણ મારા સંસાર ને ખૂબ જ મજબૂત બનાવીને થયો છુ,
    થયો છું ખાલી...
    *પણ ભરેલો હતો એટલે જ તો થયો છુ

  • બે ઘડીનું જીવન,
    જીવી જવાય તો તમારું,
    બે ઘડીનું જીવન,
    પલળી જવાય તો તમારું,
    બે ઘડીનું જીવન,
    લુંટી લેવાય તો તમારું,
    બે ઘડીનું જીવન,
    સ્પર્શી લેવાય તો તમારું,
    બે ઘડીનું જીવન,
    ચાલી લેવાય તો તમારું,
    બે ઘડીનું જીવન,
    માણી લેવાય તો તમારું,
    બે ઘડીનું જીવન,
    સમજી લેવાય તો તમારું,
    બે ઘડીનું જીવન,
    ધબકી જવાય તો તમારું,
    બે ઘડીનું જીવન,
    સમર્પિત કરી દેવાય તો તમારું,
    બે ઘડીનું જીવન,
    આંખો માં પોરવાઈ જવાય તો તમારું,
    બે ઘડીનું જીવન,
    એક પણ શબ્દ બોલ્યા વગર કહેવાઇ જાય તો તમારું,
    બે ઘડીનું જીવન,
    લેવવા કરતા વધારે અપાઇ જાય તો તમારું,
    બે ઘડીનું જીવન,
    તરસ છુપાઈ જાય તો તમારું,
    બે ઘડીનું જીવન,
    વિરહ પણ વ્હાલો લાગે તો તમારું,
    બે ઘડીનું જીવન,
    હરઘડી હરપળ યાદ આવે તો તમારું,
    બે ઘડીનું જીવન,
    * તારું અને મારું એક‌ થઈ જાય તો આપણુ *

  • • કળી ,રાતના અંધકારના છેલ્લા પહોરમાં જન્મેલી હર એક નાજુક સુંદર કળી,
    કળી, જોઈને જ ખુશ થઈ જવાય એવી હર એક અપાર પ્રેમાળ કળી,
    કળી, સુગંધથી ભરેલી હર એક મનમોહક કળી,
    કળી , રંગોથી રંગાયેલી હર એક આનંદી કળી,
    કળી , ડાળે ડાળે ઝુલતી હર એક મસ્તમૌલા કળી,
    કળી , તાજગીનો અહેસાસ કરાવતી હર એક તાજી કળી,
    કળી , સવારની મીઠી મદહોશ હવા સાથે વાતો કરતી હર એક ખુશખુશાલ- ખીલખીલાટ કળી,
    કળી , સુક્ષ્મ આયુષ્યના સથવારે પૂર્ણતા પ્રાપ્ત કરી લેતી હર એક મનસ્વી કળી ,
    કળી , કોમળતાની લથબથ એવી હર એક જાજરમાન કળી,
    કળી , નાજુકતા અને ભવ્યતાથી ઈષ્ટદેવનું સાનિધ્ય સુસોભિત કરતી , હર એક અલૌકીક કળી,
    કળી , કામદેવની પૃષ્ટિ કરવા પોરવાઈને, ગુંથાઈને , વેણીમાં સુસજ્જ થવા સોયનું અણીદાર નાકુ સહન કરતી હર એક સહનશીલ કળી,
    કળી ,પૃથ્વી પરના અસંખ્ય એવા ફુલોના મિજાજને પૂર્ણતા આપતી હર એક જન્મદાતા  કળી,
    કળી, અતિ ચંચળ ભમરાને, રંગોળી ભરેલા રંગીન પતંગિયાને પણ સુર્ય દેવતા ઊઠે ત્યાં સુધી રાહ જોવડાવી રાખી , તૃષ્ણાને વેગ આપતી હર એક એ અતિ આકર્ષક કળી,
    કળી ,ચારેકોર અફાટ અસીમ કૃપા એવી આપણી સૃષ્ટીને સદીઓથી શોભાયમાન રાખતી હર એક ભવ્ય કળી,
    કળી , જોમ,આવેગ અને હોશ, બધાને એક જ નજરમાં ધાયલ કરી દેતી હર એક ,સુડોળ , શોખીન કળી,
    કળી , તારી અને મારી સંવેદનાઓને ઝંઝોળીને એકરસ બનાવતી હર એક અતરંગી , સતરંગી ,નટખટ કળી,
    કળી, એ જ કળી, બસ એજ એક કળી,
    છોડ, વેલ કે ઝાડ હોય, ભેદભાવ રાખ્યા વગર ડાળીએ ડાળીએ કુદરતનો ભરપૂર પ્રેમ અર્પણ કરી, નવુ જીવન પ્રસ્થાપિત કરતી   અતિ સ્વરુપવાન , અલ્પજીવી, અવિસ્મરણીય ,અલૌકિક , માનવજાતને મળેલી અદભૂત ભેટ , હર એક ચંચળ કળી,
    કળી, એ જ કળી, બસ એજ એક કળી,
    પ્રક્રુતિની દમદાર ઓળખાણ આપતી એજ એક કળી....
    પ્રકૃતિની અતિ આકર્ષિત તેજસ્વી એજ એક કળી..‌
    ઝાકળને ઝીલતી એજ એક કળી...
    સંસારની ધડકન સાચવતી એજ એક કળી...
    માનવજાતની ખૂબ વ્હાલી એજ એક કળી...
    હર એક કળી...હર એક કળી...હર એક કળી...
    *વસંત* ને વધાવતી હર એક કળી..
    " વસંતપંચમી " ના સ્પર્શથી ખીલીને જીવી લેવા તૈયાર હર એક કળી..
    hiroo ને ગમતી, વ્હાલી, એજ નાજુક નમણી ..
    એક કળી..બસ એજ એક કળી.....

  • ढाल हूँ में, एक ताकत हूँ में ,
    खड़ा हूँ, खड़ा हूँ मे ,खड़ा हूँ मे ,
    ना आने दूंगा आंच ,
    आंधी हो या तूफान ,
    खड़ा हूँ, खड़ा हूँ मे ,खड़ा हूँ मे ,
    पनाह मे हैं तू मेरी ,
    अब बात मुज पैर है,
    बस संबलकर देख लो एकबार मुझे ,
    कहती है जन्नत , खूबसूरत हूँ मे,तुमबी पास आकर एकबार ये बोल दो यहीं ,
    रहूँगा शुक्रगुजार तेरा, जिंदगी भर ,
    डरो मत ,खड़ा हूँ, खड़ा हूँ मे ,खड़ा हूँ मे,
    खूब खेल ली होली खून की हमने , खूब निभाई नफरते हमने ,
    चलो , पहनते है रंग कुछ नए ,
    अब हो जाते है बेरंगी यूँही ,
    मिला देते हैं रंग सभी ,
    खड़ा हूँ मे ,खड़ा हूँ मे,खड़ा हूँ मे,
    चादर सफ़ेद लपेट कर वतन की रखवाली में ,
    खड़ा हूँ मे ,खड़ा हूँ में ,
    आओ पास , अब तनिक बैठो मेरे पनाह में ,
    डरो मत , डरो मत ,
    हूँ तेरा खोया हुआ प्यार वोही ,
    खड़ा हूँ मे ,खड़ा हूँ में ,
    जी लेते है जिंदगी ,
    कर लेते है मस्ती थोड़ी, पा लेते हैं खुशियाँ अनेक,
    युहीं रहकर साथ साथ कुछ दूर तक ,
    खड़ा हूँ मे ,खड़ा रहूँगा ,
    बनकर एक चट्टान गगनभेदी ,
    युहीं जिनगीभर ,
    वादा हैं मेरा , है जीवन ,
    चल अब थोड़ा जी लेते है हम ,
    युहीं हमसफ़र बनकर ,
    खड़ा हूँ मे ,खड़ा हूँ मे,खड़ा हूँ मे,
    खड़ा हूँ मे ,खड़ा हूँ मे,खड़ा हूँ मे,
    खड़ा हूँ मे ,खड़ा हूँ मे,खड़ा हूँ मे

  • 😉 જ્યાં એક નહીં અનેકો થપેડા પર છે બધો મદાર,
    😉 જ્યાં એક સત્યને ઢાંકવા ચલાવ્યું છે એજ જુઠાણું અનેક વાર,
    😉 જ્યાં ચહેરો ઢાંક્યો, જ્યાં ઓળખાણ ઢાંકાઈ છે, રંગબેરંગી મેકઅપના સહારે વારંવાર,
    🙏 હે માનુનિયો, ક્યાં સુધી ચાલશે આવો તમારો છલકપટી વ્યવહાર,
    😜 સત્ય તો જરુર આવશે,એકદિવસ ઊછળીને સપાટી પર બહાર,
    😉 ઓગળી જશે..રંગરોગાન,
    સમય સાથે જતો રહેશે એ બધો જૂઠો નિખાર,
    😉 સમજાય તો સમજી લેજો,
    મારો આ એક સાદગી ભરેલો વિચાર,
    😉 પરિપક્વ થઈને કપાળે થીજેલી એ કરચલીઓને દબાવશો જેટલી વાર,
    👍જીંદગીના ઊતાર ચડાવના એ એકમાત્ર સાચાં સાક્ષીરુપી લાઈનોને છંછેડ્શો જેટલી વાર,
    આવશે એટલી જ મજબૂત થઈને આપવા સથવાર, હરેક વાર..
    હરેક વાર ..
    હરેક વાર...

  • 🌷બદલાશે સંજોગો વર્ષ પ્રતિવર્ષ,
    પણ , સંવેદનાઓમાં ફરક પડવાં નહીં દઉં,
    🌷આવશે દિવસો:નિત નવાં રંગ રુપ સાથે,
    પણ,સ્પંદનોની ભાષાને અટકવાં નહીં દઉં,
    🌷ચાલ શબ્દોની અવિરત ચાલતી જ રહેશે, સહજીવનનાં આ શતરંજની એક લાંબી સફર ઊપર,
    પણ , તને ક્યાંય હારવાં નહીં દઉં,
    ~~ In short ~~~
    🌷આ એક અતિભવ્ય સંબંધ માટે ,
    વગર કહે લાગણીઓ વ્યક્ત કરતો જ રહીશ ,
    જરુરી બધાંજ expression - હાવભાવ પૂરતો રહીશ ,
    🌷🌷🌷હવે જયારે આવ્યો છે , આજનો આ ખાસ દિવસ ,એક નવા શણગાર સાથે, ત્યારે,
    🌷full power એનર્જીથી આવકાર - celebrate - કરવામાં તાકાત લગાવતો રહીશ ,
    🌷તારા જીવનમાં હર પળ, મારાથી શક્ય હશે તેવી તમામ અઢળક  ખુશીઓ પૂરતો જ રહીશ ,
    🌷તારી વર્ષગાંઠની વધામણી જગજાહેરમાં આમ જ બિન્દાસ કરતો રહીશ.

  • સવારથી જ ખુશ છું,
    ઊઠીને સૌથી પહેલાં ખીલેલું પુષ્પ જોતાં જ એને જ યાદ કરીને ખુશ છું,
    🌸આજે હું આમ જ ખુશ છું,
    એનું જીવન હસ્તુ , કૂદતું મઝાનું રહે તેવી અભિલાષાઓ સાથે ખુશ છું,
    અચલ રહે તારા જીવનમાં આવેલી એ તમામ સુખની પળો એવી પાર્થના સાથે ખુશ છું,
    🌸આજે હું આમ જ ખુશ છું,
    એનાં સાથેની મારી મિત્રતાની જાહોજલાલીથી ખુશ છું,
    પ્રિય સખીને દુનિયાભરની ખુશીઓ મળતી જ રહે તેવી અભ્યર્થના સાથે ખુશ છું,
    🌸આજે હું આમ જ ખુશ છું,
    આજે હું આમ જ ખુશ છું,
    તારા આજનાં આ ખાસ દિવસે દૂર રહીને પણ ખુશ છું,
    વર્ષગાંઠની અઢળક વધાઈઓ આપીને આજે અતિ ખુશ છું,
    ભૈરવી તને ખુશ જોઈને જ તો આજે હું ખૂબ ખુશ છું.
    તારી ખુશીઓ માટે જ ખુશ છું,
    તારી ખુશીમાં જ તો હું ખુશ છું.

  • રૂપ રંગ શણગાર બધુ અચાનક જ ભાવવિભોર થઈ સંગાથનો ટહુકો આપી જાય છે,
    પ્રેમમાં ડૂબવાની કામુકતા સોળે કળાએ ખીલી ઉઠી એક વેગ આપી જાય છે,
    સમગ્ર સૃષ્ટિમા સુગંધીત માદકતા ભરપૂર છવાઈ જાય છે,
    નસિબવાળા માટે આ એક ખાસ દ્રષ્ય અત્યંત રુપાળુ પરમતત્વ બની જાય છે,
    જ્યારે,
    વાદળના ગગડાટ સાથે,
    વીજળીઓના કડાકા ભડાકા સાથે,
    પવનના સૂસવાટા સાથે,
    આવેગમાં આવી,
    ઢાંકેલું શરીર મારું ખૂલ્લુ થઈ જાય છે.

  • कुछ लोगों के लिए यह सिर्फ़ एक नारा है,
    मेरे लिए तो देशभक्ति दिखाने का एक पाक पवित्र मौक़ा है, 
    हर घर तिरंगा,
    कुछ लोगों के लिए यह सिर्फ़ एक-दो दिन का जुनून, पागलपन, उबाल है,
    मेरे लिये तो साल भर मेरे साथ चलती विचारधारा का अभिनंदन करने का एक मुबारक मौक़ा है,
    हर घर तिरंगा,
    कुछ लोगों को लिए तो यह- हमने भी आज ध्वज ,राष्ट्रीय झंडा लहरा दिया है, हम देश प्रेमी है ,बस एक यही पतली भावना के संतोष तक आकर क्षणिक उद्वैग निकाल कर रूक जाना है,
    मेरे लिए बिना कोई फ़ोर्स , ज़ोर ज़बरदस्ती, दाब दबाव से पर एक नेक सदाचारी देशदाज इरादा वाला पक्का मौक़ा है,
    हर घर तिरंगा,
    कुछ लोगों के लिए यह सिर्फ़ एक दिन का, सुबह से शाम तक का उन्माद ,उमंग है,
    मेरे लिए तो वतन प्रेम के साथ बैठकर संवाद करने का एक शुभ श्रेष्ठ मौक़ा है,
    हर घर तिरंगा,
    कुछ लोगों के लिए यह सिर्फ़ एक दिन की तैयारी है,
    मेरे लिए तो केसरी (शक्ति और साहस ),
    सफ़ेद (शांति और सत्‍य )
    और
    हरा (उर्वरता, वृद्धि और भूमि की पवित्रता )
    रंग तीनों की बात को फिर एक बार स्वीकार करके आगे चलने का सदाचारी मौक़ा है ,
    हर घर तिरंगा,
    कुछ लोगों के लिए यह सिर्फ़ एक दिन का आनंद है , मौज-मस्ती है,
    मेरे लिए तो मनुष्य के 24 गुणों,  24 धर्म , 24 घंटे को , अशोक चक्र की तीलियाँ के साथ आज समजने का एक शरीफ़ मौक़ा है.
    हर घर तिरंगा,
    मेरे लिए तो एक अनोखा त्योहार मनाने का अवसर है , सुयोग है ,
    भाईचारा और दोस्ती, सद्भाव और करुणा , कर्तव्यपरायणता, जैसे सार्वभौमिक संस्कारों को समर्थन करने का उच्च मौक़ा है,
    बस ..
    यही सोच के साथ आज किर एक नई पहल करनी है,
    साथ मिलकर चलना है ,साथ निभाना है, 
    साथ मिलकर गाना है , सूर मिलाना है , 
    देश भक्ति के गीतों को गुनगुनाते हुए आगे बढ़ना है,
    🎼“झंडा ऊँचा रहे हमारा,
    विजय विश्व तिरंगा प्यारा “🎼
    यहीं धूम मचानी है , यही धून में चलते रहना हैं, 
    बुलंदियों को छूना है, देश को खुश रखना है , 
    जाँबाज़ सिपाही अपने आप में ही मुझे पाना है , 
    :~ जय हिन्द. भारत माता की जय